| Home / Narrations of Personal Experiences |


-
| |
ઉપાય પાસે હોય તો પછી શા માટે બહાર અટવાયા કરવું?
|
|
વર્ષ ૨૦૦૩માં જગન્નાથ ઉત્સવમાં સર્વપ્રથમ બાપુજીનાં દર્શન કર્યા હતાં, આ સમયે મારા મનમાં પ્રશ્ર્ન ઉદ્ભવતો હતો કે કોણ છે આ બાપુ? હું અજ્ઞાનથી ઘેરાયેલો હોવાથી બાપુજીનાં ચરણદર્શનનાં અનન્ય મહત્ત્વ વિષે સમજાતુ નહોતું. થોડા દિવસો પછી આ ઉત્સવની યાદો ઓછી થવા લાગી હતી. હું મારા કુળદેવતા વ્યંકટેશ અને આરાધ્ય દેવતા દત્તાત્રેયની ભક્તિ કરતો હતો. મને જીવનમાં ગુરુની આવશ્યકતા વિષે સમજ પડતી હતી, પરંતુ અનુભવ થયો નહોતો. પ્રભુ દત્તાત્રેયની લીલાં જ હું સદ્ગુરુ બાપુનાં ચરણોમાં છું.
- અરુણસિંહ કુલકર્ણી
|
|
-
| |
જીવ પર જ આવ્યો હતો, પરંતુ બાઇક પરથી સવાર થઈ ગયો હતો...
|
|
આ અંતર્ગત મને થયેલાં અનુભવની હું અહીં રજૂઆત કરી રહ્યો છું. ૧૮ નવેમ્બર ૨૦૦૯, બુધવારનાં દિવસે ખારઘર સ્થિત અમારા ઘરે શ્રીઅનિરુદ્ધ બાપુજીનાં ચિન્મય પાદુકાનું પૂંજન કરવાનાં સૌભાગ્યની પ્રાપ્તી થઈ હતી. આ દિવસે બાપુજીનો જન્મદિવસ હોવાથી અમે બધા ખૂબ જ ખુશ હતાં. એક દિવસ પહેલાં જ બાપુજી પાદુકા સ્વરુપે અમારા ઘરે આવ્યાં હતાં. અમે સવારે વહેલાં ઉઠીને પૂંજન કરવાનું નક્કી કર્યુ હતું. બાપુજીની કૃપાથીજ કોઇ પણ વિધ્ન વગર ઇચ્છિત સમયે જ સુંદર પૂંજન થયું હતું. અમારુ મન ખૂબ જ સંતુષ્ટ થયું હતું અને અમે બધા ખૂબ જ ખુશ હતાં. ત્યારબાદ અમે ઓફિસ જવા માટે નીકળ્યા હતાં.
- ચેતન સિંધકર
|
|
-
| |
અપઘાત ભય જાય, ટળે અકાળ મરણ
|
|
૯ ડિસેમ્બરની રાત્રિ મારા જીવનમાં કાળરાત્રિ બનીને જ આવી હતી. તે દિવસે સચ્ચિદાનંદોત્સવનો આખરી દિવસ હતો. મારા મિત્ર ડો. સતીષ પાટીલની દીકરીનાં લગ્ન સમારોહમાંથી અમે અંમળનેર પરત આવતા હતાં. મારી ઇન્ડિગો કારમાં મારી સાથે અંમળનેરનાં બાળરોગનાં તજજ્ઞ ડો.નિતીન પાટીલ અને સર્જન ડો.અનિલ શિંદે પણ હતાં. રસ્તામાં જમીને અમે રાત્રે ૧૨.૧૫ નીકળ્યા હતાં, આ સમયે ડ્રાઇવર ૧૨૦ની સ્પીડે ગાડી ચલાવતો હતો. ડ્રાઇવરની સ્પીડ જોઇને ડો.નિતીન પાછલી સીટ પર આવ્યાં હતાં અને ડો.શિંદે ડ્રાઇવરની બાજુમાં આગળની સીટ પર બેઠા હતાં.
- ડો. સંજીવસિંહ ચવ્હાણ
|
|
-
| |
"એ ક્યારે આવે છે, અને ક્યારે જાય છે, તેની ખબર જ પડતી નથી !
|
|
જૂન ૨૦૦૯ નાં એક ગુરુવારની આ વાત છે. મેં દશમાં ધોરણની પરીક્ષા આપી હતી. તેથી રજાઓનાં દિવસોમાં એમએમસીઆઇટીનો કોર્ષ કરવાનો વિચાર કર્યો હતો. સવારે ૯.૦૦વાગ્યે મારા ક્લાસ હતાં. આ સમયે બાપુજી શ્રીહરિગુરુગ્રામમાં આરાધનાજ્યોતિ ક્રમાંક ૨૮નાં જપ કરાવતાં હતાં.
- ગણેશ રોકડે
|
|
-
| |
બંધ થયેલાં હૃદયનાં ધબકારા વીસમી મિનીટે ચાલુ થયાં...
|
|
હું તેમને ભાનમાં લાવવા માટે ઘણાં પ્રયત્નો કરતી હતી. અહીં એકત્ર થયેલાં બધા લોકોને આ ઘટનાની ગંભીરતા સમજાઇ ગઈ હતી, તેથી તેમણે શ્રી વિલાસને ચાદરમાં ઉંચકીને શ્રી પ્રયાસની ગાડીમાં લાઈફ લાઈન હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. હું ગાડીમાં પણ બાપુજીના જપ કરતી હતી. આ સમયે આશ્ર્ચર્યજનક વાત ઘટી હતી કે શ્રી વિલાસ બેભાન અવસ્થામાં પણ ‘બાપુ બાપુ’ની બૂમો પાડતાં હતાં.
- અંજલી કુમઠેકર
|
|
|
| |
|
| |
| |
| |
|
|