"એ ક્યારે આવે છે, અને ક્યારે જાય છે, તેની ખબર જ પડતી નથી !
જૂન ૨૦૦૯ નાં એક ગુરુવારની આ વાત છે. મેં દશમાં ધોરણની પરીક્ષા આપી હતી. તેથી રજાઓનાં દિવસોમાં એમએમસીઆઇટીનો કોર્ષ કરવાનો વિચાર કર્યો હતો. સવારે ૯.૦૦વાગ્યે મારા ક્લાસ હતાં. આ સમયે બાપુજી શ્રીહરિગુરુગ્રામમાં આરાધનાજ્યોતિ ક્રમાંક ૨૮નાં જપ કરાવતાં હતાં.
- ગણેશ રોકડે
|