બંધ થયેલાં હૃદયનાં ધબકારા વીસમી મિનીટે ચાલુ થયાં...
હું તેમને ભાનમાં લાવવા માટે ઘણાં પ્રયત્નો કરતી હતી. અહીં એકત્ર થયેલાં બધા લોકોને આ ઘટનાની ગંભીરતા સમજાઇ ગઈ હતી, તેથી તેમણે શ્રી વિલાસને ચાદરમાં ઉંચકીને શ્રી પ્રયાસની ગાડીમાં લાઈફ લાઈન હોસ્પિટલમાં લઈ ગયાં હતાં. હું ગાડીમાં પણ બાપુજીના જપ કરતી હતી. આ સમયે આશ્ર્ચર્યજનક વાત ઘટી હતી કે શ્રી વિલાસ બેભાન અવસ્થામાં પણ ‘બાપુ બાપુ’ની બૂમો પાડતાં હતાં.
- અંજલી કુમઠેકર
|